'જાગો સરકાર જાગો' જામનગરના વેપારીઓમાં ઉતર્યા રસ્તા પર, આંદોલનની ઉચ્ચારી ચીમકી

ADVERTISEMENT

જામનગરના વેપારીઓમાં આક્રોશ
Jamnagar News
social share
google news

Jamnagar News: જામનગર શહેરમાં આવેલ માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ વિસ્તાર હાઈકોર્ટ દ્વારા "નો હોકિંગ ઝોન" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા આ હુકમની અમલવારી કરવામાં ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 'નો હોકિંગ ઝોન'ની અમલવારીની માંગ સાથે 300 જેટલા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કરાયો હતો. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું.

વેપારીઓએ કલેક્ટરને આપ્યું આવેદન

આવેદન પત્રમાં જણાવાયા અનુસાર, જામનગરમાં દબાણ મામલે તંત્રને અવારનવાર જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. બર્ધન ચોક સહિતના વિસ્તારમાં દબાણના પાપે જો કોઈને ઈમર્જન્સી સેવાઓની જરૂર પડે તો તે પહોચી શકે તેમ ન હોય તેવી સ્થિતિ છે.  108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર આ ઈમરજન્સી સેવાઓ ગેરકાયદેસરના દબાણના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકે તેમ નથી. 

ગેરકાયદેસર દબાણ હટાવવાની કરી માંગ

તંત્રની બેદરકારીના પાપે સામાન્ય માણસનો જીવ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરત અગ્નિકાંડ, રાજકોટ અગ્નિકાંડ, મોરબી દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓ સામે છે. ત્યારે આ વિસ્તારમાં પણ કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે ગેરકાયદે દબાણ હટાવવા આવેદન પત્રમાં જણાવાયું છે. 

ADVERTISEMENT

જામનગરનું તંત્ર ઘોર નિદ્રામાં?

વધુમાં અહી ગામડાઓમાંથી પણ બહેનો ખરીદી અર્થે આવતી હોવાથી આ વિસ્તારના મહિલા યુરીનલ બનાવવામાં આવ્યું હતું. જેને પણ તોડી પાડવામાં આવ્યું છે. છતાં પણ જામનગરનું તંત્ર ઘોર નિદ્રામાં છે? કે પછી બેદરકાર છે? તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. 

આંદોલનની ઉચ્ચારી ચીમકી

આમ અનેક સમસ્યા સામે ઝઝુમતાં વેપારી અને સ્થાનિકોની પરિસ્થિતિ પારખી અમલવારી કરાવવા માંગ ઉઠાવી છે. વધુમાં જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

ADVERTISEMENT

રિપોર્ટઃ દર્શન ઠક્કર, જામનગર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    RECOMMENDED
    Kolkata: હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, લોખંડની દિવાલ તોડી નાખી... પોલીસે કર્યો લાઠીચાર્જ

    Kolkata: હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, લોખંડની દિવાલ તોડી નાખી... પોલીસે કર્યો લાઠીચાર્જ

    RECOMMENDED
     અંબાણી પરિવારને નવી વહુના પગલા ફળ્યા, મુકેશ અંબાણીએ 10 દિવસમાં કમાઈ લીધા 25000 કરોડ!

    અંબાણી પરિવારને નવી વહુના પગલા ફળ્યા, મુકેશ અંબાણીએ 10 દિવસમાં કમાઈ લીધા 25000 કરોડ!

    MOST READ
    એક્શનઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર

    એક્શનઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર

    RECOMMENDED
    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    RECOMMENDED
    VIDEO : રાહુલ ગાંધીનો 'બ્રૂસલી અવતાર', સ્પોર્ટ્સ ડે પર માર્શલ આર્ટમાં વિરોધીને હરાવ્યો

    VIDEO : રાહુલ ગાંધીનો 'બ્રૂસલી અવતાર', સ્પોર્ટ્સ ડે પર માર્શલ આર્ટમાં વિરોધીને હરાવ્યો

    RECOMMENDED
    તમને પણ મળી શકે છે મહિને 5 હજારનું પેન્શન, જાણો શું કરવું પડશે

    તમને પણ મળી શકે છે મહિને 5 હજારનું પેન્શન, જાણો શું કરવું પડશે

    RECOMMENDED
    હાથકડી સાથે ભાગ્યો અને તળાવમાં ડૂબ્યો... આસામમાં ગેંગરેપના આરોપીના મોતની સમગ્ર કહાની, હવે ઉઠ્યા સવાલ

    હાથકડી સાથે ભાગ્યો અને તળાવમાં ડૂબ્યો... આસામમાં ગેંગરેપના આરોપીના મોતની સમગ્ર કહાની, હવે ઉઠ્યા સવાલ

    RECOMMENDED
    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    RECOMMENDED
    VIDEO: એક જ ટી-20 મેચમાં 3 સુપર ઓવર રમાઈ, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના

    VIDEO: એક જ ટી-20 મેચમાં 3 સુપર ઓવર રમાઈ, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના

    RECOMMENDED