ગુજરાતની 26 બેઠકોમાંથી BJP ના 22 મુરતિયાઓ નક્કી, જાણો કોનું પત્તું કપાયું, કઈ બેઠક પર ઉમેદવાર બાકી?

ADVERTISEMENT

જાણો કોનું પત્તું કપાયું?
Loksabha Election 2024
social share
google news

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બીજી યાદીમાં ગુજરાતની અન્ય સાત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાત બેઠકો પરથી ભાજપે માત્ર બે ઉમેદવારોને જ રિપીટ કર્યા છે બાકીના 5 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. પહેલી યાદીમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા હતા અને 5 નવા ચહેરાઓ પર દાવ લગાડ્યો છે. એટલે કે અત્યાર સુધીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભાજપે જે 22 ઉમેદવાર જાહેર કર્યા છે તેમાંથી 10 નવા નામની જાહેરાત કરી ભાજપે સૌને ફરીવાર ચોંકાવી દીધા છે. 

જાણો કોનું પત્તું કપાયું?

બીજી યાદીમાં આટલા ઉમેદવારોની ટિકિટ કપાય  

  • સુરત - દર્શનાબેન જરદોશ
  • ભાવનગર - ભારતીબેન શિયાળ
  • છોટાઉદેપુર - ગીતાબેન રાઠવા
  • સાબરકાંઠાા - દીપસિંહ રાઠોડ
  • વલસાડ - કે.સી.પટેલ


પહેલી યાદીમાં આટલા ઉમેદવારોની ટિકિટ કપાય

આ પણ વાંચો

ADVERTISEMENT

  • પોરબંદર : રમેશ ધડુક
  • બનાસકાંઠા : પરબત પટેલ
  • પંચમહાલ : રતનસિંહ રાઠોડ
  • રાજકોટ : મોહન કુંડારિયા
  • અમદાવાદ પશ્ચિમ : કિરીટ સોલંકી

કઈ બેઠક પર નામની જાહેરાત બાકી?

  • અમરેલી  
  • જૂનાગઢ
  • સુરેન્દ્રનગર
  • મહેસાણા

ભાજપે 22 ઉમેદવારોના નામ પર લગાવી મહોર

  • કચ્છ - વિનોદ ચાવડા
  • બનાસકાંઠા - રેખાબેન ચૌધરી
  • પાટણ - ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર - અમિત શાહ
  • રાજકોટ - પુરષોત્તમ રૂપાલા
  • પોરબંદર - મનસુખ માંડવિયા
  • અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
  • પંચમહાલ-રાજપાલસિંહ જાદવ
  • આણંદ - મિતેશ પટેલ
  • ખેડા - દેવુસિંહ ચૌહાણ
  • દાહોદ - જશવંત ભાભોર
  • ભરૂચ - મનસુખ વસાવા
  • બારડોલ - પ્રભુ વસાવા
  • નવસારી - સી.આર.પાટીલ
  • જામનગર - પુનમ માડમ
  • અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 
  • સાબરકાંઠાથી ભીખાજી ઠાકર
  • છોટાઉદેપુરથી જશુભાઇરાઠવા
  • વડોદરાથી રંજનભટ્ટ
  • વલસાડથી ધવલ પટેલ
  • ભાવનગરથી નિમુબેન બાંભણિયા
  • સુરતથી મુકેશ દલાલ

    follow whatsapp

    ADVERTISEMENT