યુવતીના રેપ બાદ સળગાવી દેવાના મામલાનો આરોપી સૂરજ ભુવાજી જીવતો વૈભવી જીંદગી, જુઓ Photos
અમદાવાદઃ જુનાગઢની યુવતીની હત્યા અને રેપ મામલામાં સૂરજ ભુવાજી સહિતના આરોપીઓ સામે કેસ નોંધાયો છે. 1 વર્ષ સુધી યુવતી ગુમ રહી અને આખરે મામલો બહાર…
ADVERTISEMENT
અમદાવાદઃ જુનાગઢની યુવતીની હત્યા અને રેપ મામલામાં સૂરજ ભુવાજી સહિતના આરોપીઓ સામે કેસ નોંધાયો છે. 1 વર્ષ સુધી યુવતી ગુમ રહી અને આખરે મામલો બહાર આવ્યો છે. હવે આ મામલામાં પોલીસ વધુ કાર્યવાહી કરશે ત્યારે આ સૂરજ ભૂવો અગાઉ પણ ઘણી વખત આવા કારનામાઓને કારણે ચર્ચાનું કેન્દ્ર રહી ચુક્યો છે. પોતે સુરજ ભૂવો કેવી વૈભવી લાઈફ સ્ટાઈલ જીવે છે તે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પીત જ ખબર પડી જાય છે. જુઓ કેટલીક તસવીરો….
ADVERTISEMENT
ADVERTISEMENT