2000ની નોટ અંગેના RBIના નિર્ણય મામલે ગુજરાતીઓએ શું કહ્યું, જુઓ Videos

ADVERTISEMENT

2000ની નોટ અંગેના RBIના નિર્ણય મામલે ગુજરાતીઓએ શું કહ્યું, જુઓ Videos
2000ની નોટ અંગેના RBIના નિર્ણય મામલે ગુજરાતીઓએ શું કહ્યું, જુઓ Videos
social share
google news

અમદાવાદઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ 2000ની નોટોને સર્ક્યૂલેશનથી બહાર કરવાની જાહેરાત કરી છે. જે પછી સોશ્યલ મીડિયા પર હલ્લો મચી ગયો છે. લોકો એકથી આગળ એક મીમ્મસ શેર કરવા લાગ્યા છે. તો દેશના ખૂણે ખૂણામાં જાણે એક અલગ જ ચર્ચાનો માહોલ બન્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ નિર્ણયના કારણે ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. લોકો આ નિર્ણય અંગે શું વિચારી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ ગુજરાત તક દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મંતવ્યો અહીં વીડિયો મારફતે દર્શાવ્યા છે.

ભરૂચઃ દરિયા કાંઠે રમતા બાળકો ભરતીમાં તણાયા, 7 લોકો ખેંચાયા- Video

RBIએ શું જાહેરાત કરી
સર્વ પ્રથમ આપને જણાવી દઈએ કે, આરબીઆઈએ શુક્રવારે જાહેર કર્યું કે, 2000ની નોટો ચલણમાં રહેશે અને તેને 30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં જમા કરી શકાશે. નિવેદનમાં એ પણ કહ્યું છે કે જો લોકો ચાહે તો પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી શકે છે. અથવાતો કોઈ પણ બેન્કની બ્રાન્ચમાં જઈને બદલી શકે છે. એક સમયમાં ગ્રાહક 20000ની નોટો બદલી શકે છે. આ સાથે જ બેન્ક એકાઉન્ટમાં જમા કરવાની કોઈ લીમીટ નક્કી કરાઈ નથી. એવામાં હાલ નિમય લાગુ કરાયા છે.

લોકો શું કહી રહ્યા છે જુઓ આ Videos

ADVERTISEMENT

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર, નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT