LRD ઉમેદવારોની યાદી જાહેર, તમારૂ ખાખીનું સપનું પુરૂ થયું કે નહી જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતની બહુપ્રતિક્ષિત અને બહુવિવાદિત લોકરક્ષક દળ (Provisional List of LRD Candidates) આજે બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ યાદી જાહેર કરવાની સાથે સાથે જો કોઇ ઉમેદવારને વાંધો હોય તો તેઓ 11 ઓક્ટોબર સુધીમાં પોતાનો વાંધો રજુ કરી શકે છે. ત્યાર બાદ કોઇ પણ પ્રકારની ફરિયાદ કે અરજી સાંભળવામાં આવશે નહી તે અંગે પણ રજુઆત કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT