GUJARAT માં ફરી એકવાર ”મોદી” સરકાર! સચોટ એક્ઝિટ પોલના આંકડા
અમદાવાદ : ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત TV9 દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો મળી રહી છે. તો કોંગ્રેસનો સર્વે 40-50 અને AAP ને03-05 સીટો જ મળી હતી. જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. જેથી સ્પષ્ટ રીતે ગુજરાતમાં ભાજપની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે આવી રહી છે. જેમાં મોદી ફેક્ટરને ધ્યાને રાખીને મતદાન થયું હતું. સૌથી વધારે લોકોએ કોઇ પણ મુદ્દાને બદલે મોદીના ચહેરા પર મત આપ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT