Big Breaking: ભાજપે 72 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, ગુજરાતની અન્ય 7 બેઠક પર લાગી મહોર
BJP LS Polls 2024 Second Candidate List: ભાજપે પોતાની પ્રથમ યાદીમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની સહિત કેન્દ્ર સરકારના 34 મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 195 નામોને મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ આજે બીજી યાદીમાં ફરી 72 ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી છે. બીજેપીની બીજી યાદીની વાત કરીએ તો તેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ સામેલ છે.
ADVERTISEMENT

ભાજપની બીજી યાદી જાહેર
- અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
- સાબરકાંઠાથી ભીખાજી ઠાકર
- છોટાઉદેપુરથી જશુભાઇરાઠવા
- વડોદરાથી રંજનભટ્ટ
- વલસાડથી ધવલ પટેલ
- દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકર
- ભાવનગરથી નિમુબે બાંભણિયા
ભાજપે કુલ 72 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે
- ગુજરાત-07
- દિલ્હી-02
- હરિયાણા-06
- હિમાચલ પ્રદેશ-02
- કર્ણાટક-20
- MP-05
- UK-02
- મહા-20
- તેલંગાણા- 06
- ત્રિપુરા-01
ADVERTISEMENT
ADVERTISEMENT