વલસાડથી થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચારઃ જુઓ video
વલસાડઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓને લઈને ભાજપનું બ્રહ્માસ્ત્ર કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પીચ પર પ્રચારની ધમાકેદાર બેટિંગ કરવા આવી ગયા છે. ગુજરાતમાં વલસાડથી તેમનો રોડશો…
ADVERTISEMENT
વલસાડઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓને લઈને ભાજપનું બ્રહ્માસ્ત્ર કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પીચ પર પ્રચારની ધમાકેદાર બેટિંગ કરવા આવી ગયા છે. ગુજરાતમાં વલસાડથી તેમનો રોડશો આપણે અહીં વીડિયોમાં નીહાળી રહ્યા છે. જેમાં ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં આસપાસ આવી પહોંચ્યા છે. આ વીડિયોમાં વડાપ્રધાનની સુરક્ષાથી માંડીને પ્રચાર પ્રસારની વ્યવસ્થાઓ પણ આપ જોઈ શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT