સુરતમાં દીપડા અને કૂતરા વચ્ચે જંગ, અંતમાં કોણ જીત્યું? જોઈને ચોંકી જશો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ કોઈ દીપડો કૂતરા ઉપર હુમલો કરે તો સ્વાભાવિક પડે કૂતરા ની હાલત શું થાય તમે પણ અંદાજો લગાવી શકો છો. પણ સુરતથી સામે આવેલી એક ઘટનાને જોઈ તમને પણ આશ્ચર્ય થશે. આ ઘટનનામાં દીપડો અને કૂતરો સામ સામે થઈ જાય છે અને અંતમાં કોણ જીતે છે તે જોવું પણ રસપ્રદ છે. અહીં આપ સમક્ષ આ વીડિયો પણ દર્શાવ્યો છે.

રાજકોટઃ તાજીયામાં 20 લોકોને કરંટની ઘટનાને લઈને શક્તિસિંહે વ્યક્ત કર્યો શોક

સુતેલા કૂતરા પર દીપડાએ કર્યો હતો હુમલો પછી…

સુરતના કામરેજ વિસ્તારમાં એક સુતેલા કૂતરા ઉપર હુમલો કર્યો હતો ત્યાર બાદ કૂતરા એ પણ દીપડા સાથે જંગ લડી લીધી. દીપડા અને કૂતરા વચ્ચે થયેલી આ જંગમાં કૂતરાની જીત થઇ હતી અને દીપડો હારી ગયો હતો. દીપડા અને કૂતરા વચ્ચે થયેલી આ જંગ 29 જુલાઈની રાત્રે સવા બાર વાગે સીસીટીવીમાં કૈદ થઇ છે. દીપડા અને કૂતરા વચ્ચે આ જંગ કામરેજ વિસ્તારના અંત્રોલી ગામના સરપંચ જયેશભાઈના ઘરના પાછળ ભાગે વાડામાં બની હતી. આ ઘટનાનો વીડિયો અહીં જુઓ…

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT