વડોદરામાં છેડતી કરનાર કન્ડક્ટરને મહિલાઓએ ઢીબી નાખ્યોઃ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વડોદરામાં મહિલાઓ સાથે ગેર વર્તન કરનાનું એક કન્ડક્ટરને ભારે પડી ગયું હતું. મહિલાઓએ છેડતી કર્યાના આક્ષેપ સાથે આ કન્ડક્ટરને ઢીબી નાખ્યો હતો. જોકે અહીં ગુજરાત તક કોઈપણ પ્રકારની હિંસાનું સમર્થન કરી રહ્યું નથી કે તે કરવાની પ્રેરણા આપી રહ્યું નથી. ભારતીય કાયદા કાનુનને સર્વોપરી રાખી વર્તન કરવાની સલાહ આપે છે. જોકે આ ઘટનામાં તેવું મહિલા દ્વારા કરવામાં આવ્યું ન હતું. ત્યારે બીજી તરફ છેડતી થઈ છે તો તે કન્ડક્ટર કાયદાની ચુંગાલમાં આવી શકે તેમ હતો.

સુરેન્દ્રનગરના નિગમોના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન મામલે નોંધાવ્યો વિરોધ

વિગતો મળી રહી છે કે, વડોદરામાં એસટી બસમાં મુસાફરી કરતી કેટલીક મહિલાઓએ કન્ડક્ટરને માર માર્યાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. આ વીડિયો સાથે કહેવામાં આવી રહ્યું છે કે, આ બસમાં મહિલાઓ છેલ્લા ઘણા સમયથી મુસાફરી કરહતી હતી. આ વ્યક્તિ આવતી જતી મહિલાઓ સાથે છેડખાની કરતો હતો. મહિલાઓએ તેને તે કારણથી માર માર્યો હતો કંડક્ટરને પછી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. જુઓ વીડિયો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT