ગુજરાતના તમામ VIP ગણાતા નેતાઓનું શું? કોણ જીતથી કેટલું નજીક કેટલું દુર આવો જાણીએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું છે. મતગણતરી આજે ચાલી રહી છે જેમાં લગભગ બપોર સુધીમાં ગુજરાતની વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગુજરાતમાં કેટલીક બેઠકો અને કેટલાક ચહેરાઓ સતત ચૂંટણી વખતે ચર્ચામાં રહ્યા હતા. આ ચહેરાઓમાં ભુપેન્દ્ર પટેલ, રિવાબા જાડેજા, ઈસુદાન ગઢવી, ઈન્દ્રનીલ રાજ્ય ગુરુથી લઈને ઘણા વીઆઈપી નામો છે. તે નેતાઓ પૈકીના કોણ જીત હારની નજીક છે તે જાણવું જરૂર રસપ્રદ રહેશે. તો આવો જાણીએ…

VIP ઉમેદવારોનું શું

BJP

ADVERTISEMENT

Bhupender Patel – 79037 મતોથી આગળ

Rivaba Jadeja – 19820 મતોથી આગળ

ADVERTISEMENT

Hardik Patel – 19702 મતોથી આગળ

ADVERTISEMENT

Alpesh Thakor – 13181 મતોથી આગળ

Harsh Sanghvi – 62124 મતોથી આગળ

Palay Kukrani – 28618 મતોથી આગળ

Kantilal Amrutiy (Morbi) – 25550 મતોથી આગળ

AAP​​

Isudan Gadhvi – 7956 મતોથી પાછળ

Gopal Italia – 19967 મતોથી પાછળ

Alpesh Kathiriya – 10110 મતોથી પાછળ

Congress

Jignesh Mewani – 1087 મતોથી પાછળ

Amee Yagnik – 79037 મતોથી પાછળ

Anant Patel – 15527 મતોથી આગળ

Indranil Rajguru – 17657 મતોથી પાછળ

Paresh Dhanani – 17432 મતોથી પાછળ

Arjun Modvadiya – 7139 મતોથી આગળ

Amit Chawda – 352 મતોથી પાછળ

    follow whatsapp

    ADVERTISEMENT