लाइव

Gujarat News 30 March LIVE: સાબરકાંઠાનો ચૂંટણી માહોલ ગરમાયો, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ડેમેજ કંટ્રોલ માટે ઘડાશે રણનીતિ

ADVERTISEMENT

30 March Breaking News
27 March Breaking News
social share
google news

Gujarat News 30 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:05 AM • 30 Mar 2024
    મુખ્તાર અંસારી સુપુર્દ-એ-ખાક, જનાજામાં લગભગ 30 હજાર લોકો પહોંચ્યા

    મુખ્તાર અંસારીને આજે સવારે ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. મુખ્તારના જનાજામાં લગભગ 30 હજાર લોકો ઉમટી પડ્યા હતા.

  • 09:44 AM • 30 Mar 2024
    રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન સમારોહનું આયોજન

    આજ રોજ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સિવાય અન્ય ચાર વ્યક્તિત્વો (ભૂતપૂર્વ PM ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ, ભૂતપૂર્વ CM કર્પુરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન)ને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન સમારોહનું આયોજન કરવામાં આવશે.  

  • 09:41 AM • 30 Mar 2024
    સાબરકાંઠાનો ચૂંટણી માહોલ ગરમાયો
    • લોકસભાના તમામ જિલ્લા સંગઠન હોદ્દેદાર,પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને સીએમનું તેડું
    • 10 વાગે સીએમ સાથે બેઠક થઈ શકે
    • બેઠકમાં સાબરકાઠાના વિવાદ પર થશે ચર્ચા
    • વિવાદ પૂર્ણ કરવા સમજાવશે સીએમ
    • ગઈકાલે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી 
    • બેઠકમાં તમામને સ્થિતિ અંગે પૂછપરછ કરાશે
follow whatsapp

ADVERTISEMENT