लाइव

Gujarat News 28 March LIVE: સૌરાષ્ટ્ર કચ્છમાં આજે હિટવેવની આગાહી, કેજરીવાલ કોર્ટમાં કરી શકે મોટો ખુલાસો

ADVERTISEMENT

28 March Live News
28 March Live News
social share
google news

Gujarat News 28 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:42 AM • 28 Mar 2024
    IPLમાં આજે RR અને DCની ટક્કર

    IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે. 

  • 09:41 AM • 28 Mar 2024
    કેજરીવાલને આજે કોર્ટમાં રજૂ કરાશે

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે EDના રિમાન્ડ પૂરા થતા દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરાશે. આ દરમિયાન તેઓ કોઈ મોટો ખુલાસો કોર્ટમાં કરી શકે છે. ગઈકાલે તેમના પત્ની સુનિતા કેજરીવાલ આ અંગે દાવો કર્યો હતો.

  • 09:38 AM • 28 Mar 2024
    સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી

    હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી સુધી વધી શકે છે. 
     

follow whatsapp

ADVERTISEMENT