Gujarat News 27 April LIVE Updates: અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે, સભાઓ-રોડ શો કરશે
Gujarat News 27 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 27 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:30 AM • 27 Apr 2024મણિપુરમાં કુકીઓના હુમલામાં 2 CRPF જવાન શહીદ
મણિપુરમાં CRPFની ટુકડી પર કુકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 2 જવાનો શહીદ થયા હતા. શહીદ થયેલા બંને જવાનો 128મી બટાલિયનના હતા.
- 09:29 AM • 27 Apr 2024પ્રિયંકા ગાંધીની આજે વલસાડમાં સભા
પ્રિયંકા ગાંધી આજે ચૂંટણી પ્રચાર માટે વલસાડ આવશે. ધરમપુરમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરશે. આ માટે સવારે 10 વાગ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
- 09:28 AM • 27 Apr 2024અમિત શાહ ગુજરાતમાં સભાઓ ગજવશે
અમિત શાહ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. સવારે તેઓ પોરબંદર લોકસભાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ બાદ તેઓ ભરૂચ જશે અને 3 વાગ્યે ભરૂચ લોકસભા પર સભાનું આયોજન કરાયું છે. આ બાદ પંચમહાલમાં સાંજે 6 વાગ્યે સભા કરશે અને રાત્રે 8 વાગ્યે વડોદરામાં રોડ શો કરશે.
ADVERTISEMENT