लाइव

Gujarat News 19 March LIVE: વડોદરાના BJP MLAનું રાજીનામું, તમિલનાડુમાં BJP-PMKનું ગઠબંધન

ADVERTISEMENT

19 March Breaking News
19 March Breaking News
social share
google news

Gujarat News 20 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:48 AM • 19 Mar 2024
    વડોદરાથી સાવલીના ધારાસભ્યનું રાજીનામું

    વડોદરામાં સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મોડી રાત્રે રાજીનામું આપી દીધું છે. કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને મેઈલ કરીને રાજીનામું મોકલ્યું હતું.

  • 09:47 AM • 19 Mar 2024
    તમિલનાડુમાં BJP-PMKનું ગઠબંધન

    તમિલનાડુમાં ભાજપ અને PMK વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધન થયું છે. PMK 10 સીટો પરથી ચૂંટણી લડશે. 
     

follow whatsapp

ADVERTISEMENT