51 PIની બદલીઓના આદેશઃ જાણો કયા પોલીસ ઈન્સપેક્ટરને ક્યાં મુકાયા
Ahmedabad News: પોલીસ કમિશનર અમદાવાદ જીએસ મલિકના આદેશથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 51 પોલીસ ઈન્સપેક્ટરની તાબડતોબ બદલીઓનો ગંજપો ચિપાયો છે. તેમણે એવો પણ આદેશ કર્યો…
ADVERTISEMENT
Ahmedabad News: પોલીસ કમિશનર અમદાવાદ જીએસ મલિકના આદેશથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 51 પોલીસ ઈન્સપેક્ટરની તાબડતોબ બદલીઓનો ગંજપો ચિપાયો છે. તેમણે એવો પણ આદેશ કર્યો છે કે અહીં આદેશ સાથે જે નામોનો ઉલ્લેખ કરાયો છે અધિકારીને તુરંત તાત્કાલીક અસરથી બદલી પર છૂટા કે હાજર કરીને રિપોર્ટ કરવાનો છે. આ બદલીઓમાં પોલીસ સ્ટેશન્સથી લઈને ક્રાઈમ બ્રાન્ચ અને વિશેષ શાખાઓના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો આવો જોઈએ કોને ક્યાં પદભાર મળ્યો છે.
ઉત્તર ગુજરાતમાં મોટું સહકારી માળખું ભાજપમાં જોડાયું, 350થી વધુ કાર્યકરો અને 30થી વધુ સિનિયર નેતાઓનો પક્ષપલ્ટો
જુઓ લીસ્ટ કોને ક્યાં મળી બદલી
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT