ભુજ-અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેનની થઈ આજથી શરૂઆત- અમદાવાદીઓ અને કચ્છીઓ હરખાશે

ADVERTISEMENT

કચ્છ અને અમદાવાદના લોકો માટે હરખાવા જેવા સમાચાર સામે આવ્યા છે. કચ્છ અને અમદાવાદ વચ્ચે નવી ઈન્ટર સિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે.
કચ્છ અને અમદાવાદના લોકો માટે હરખાવા જેવા સમાચાર સામે આવ્યા છે. કચ્છ અને અમદાવાદ વચ્ચે નવી ઈન્ટર સિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે.
social share
google news

કચ્છઃ કચ્છ અને અમદાવાદના લોકો માટે હરખાવા જેવા સમાચાર સામે આવ્યા છે. કચ્છ અને અમદાવાદ વચ્ચે નવી ઈન્ટર સિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આજે શુક્રવારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા કચ્છ અને ભુજને જોડતી નવી ઈન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી છે.

આનંદો… ખેડૂતોને વીજ લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મળી મુક્તિ

કાયમી ધોરણે ટ્રેન કાર્યરત રહે તેવા પ્રયાસો કરીશુંઃ સાંસદ
કચ્છના સાસંદ વિનોદ ચાવડાના હસ્તે આજે ભુજ અને કચ્ચ વચ્ચેની નવી ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરાઈ છે. સાબરમતી સમર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેના કારણે કચ્છીઓ અને કચ્છમાં ફરવા આવતા અમદાવાદીઓ માટે આ હરખના અહેવાલ બન્યા છે. સાસંદ દ્વારા આજે શુક્રવારે તેને લીલી ઝંડી બતાવવામાં આવી છે. તેમણે વધુમાં વધુ લોકોને આ સેવાનો લાભ લેવામાં આવે તેવી વિનંતિ કરાઈ છે. આગામી સમયમાં ટ્રેન કાયમી કાર્યરત રહે તેવા પ્રયાસ પણ કરવામાં આવશે તેવું કહ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT