EXCLUSIVE: 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી 26 મામલતદારને બઢતી, વહીવટી શાખામાં હલચલ શરૂ
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી પહેલા બઢતી અને બદલીઓનો ગંજીફો ચિપાઇ રહ્યો છે. PSI,PI અને IPS ની બઢતી અને બદલીઓ પુર્ણ કર્યા બાદ સરકારે હવે વહીવટી…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી પહેલા બઢતી અને બદલીઓનો ગંજીફો ચિપાઇ રહ્યો છે. PSI,PI અને IPS ની બઢતી અને બદલીઓ પુર્ણ કર્યા બાદ સરકારે હવે વહીવટી શાખા તરફ નજર કરી છે. સરકાર દ્વારા આજે આ અનુસંધાને કુલ 42 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી હતી. આ ઉપરાંત 26 મામલતદારને બઢતી આપીને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પોસ્ટિંગ આપ્યું હતું. ચૂંટણી પહેલા વહીવટી માળખામાં બદલીનો આ પહેલો ઘાણ સરકારે ઉતારી લીધો છે. હવે આ બઢતી અને બદલીનો રેલો ધીરે ધીરે આગળ વધશે.
બદલી થયેલા ડેપ્યુટી કલેક્ટર્સ
ADVERTISEMENT
મામલતદારમાંથી ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT