‘…તો કાલે હું BJPના સ્ટેજ પર પણ દેખાઈશ’, Exclusive ઈન્ટરવ્યૂમાં યુવરાજસિંહે શું મોટા ખુલાસા કર્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તે પહેલા જ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવ્યા બાદથી એકબાજુ AAP સાથે ઓછા અને કોંગ્રેસના નેતાઓ સાથે વધુ દેખાયા છે. ત્યારે Gujarat Takને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસમાં જોડાવાની અટકળોથી લઈને ભાજપમાંથી ચૂંટણી લડવાની ઓફર થઈ હતી કે નહીં તે સહિતના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. સાથે જ જેલમાં હતા તે સમયે AAP કરતા કોંગ્રેસ સાથે રહી હોવાનું પણ જણાવ્યું હતું. સાંભળો Gujarat Tak સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં યુવરાજસિંહ જાડેજાએ કયા મોટા ખુલાસાઓ કર્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT