ગુજરાતના 2 નવા ચહેરાને મોદી સરકારમાં સ્થાન! રૂપાલાને લઈને આવી મોટી અપડેટ

ADVERTISEMENT

ગુજરાતમાંથી કોને મળશે સ્થાન?
Narendra Modi Oath Ceremany
social share
google news

Narendra Modi Oath Ceremany:  નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ માટે આજે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદી 3.0ના સંભવિત મંત્રીઓને શપથ માટેના ફોન આવવા લાગ્યા છે. સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવી રહ્યા છે કે કેબિનેટમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતનો હિસ્સો ઘટશે. 

ગુજરાતમાંથી 5 નેતાઓને કરાઈ જાણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. તો ચૂંટણી પહેલા રાજા-રજવાડા પર એક નિવેદન આપીને વિવાદમાં સપડાયેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને હજુ સુધી જાણ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના લગભગ નહીંવત લાગી રહી છે. 

ADVERTISEMENT


 
કોને-કોને આવ્યા ફોન?

- અમિત શાહ    - BJP
- એસ. જયશંકર -    BJP
- સી. આર. પાટીલ -    BJP
- નીમુબેન બાંભણિયા    - BJP
- મનસુખ માંડવિયા    - BJP
- અશ્વિની વૈષ્ણવ -    BJP
- રાવ ઇન્દ્રજીત સિંહ    - BJP
- મનોહર લાલ ખટ્ટર    - BJP
- શાંતનુ ઠાકુર    - BJP
- રાજનાથ સિંહ    - BJP
- નીતિન ગડકરી -    BJP
- પીયૂષ ગોયલ    - BJP
- જ્યોતિરાદિત્ય સિંધિયા - BJP
- રક્ષા ખડસે    - BJP
- જિતેન્દ્ર સિંહ    - BJP
- લલન સિંહ    - JDU
- જીતનરામ માંઝી    - HAM
- કુમારસ્વામી    - JDS
- રામનાથ ઠાકુર -    JDU
- ચિરાગ પાસવાન    - LJP (R)
- અનુપ્રિયા પટેલ    - અપના દળ(એસ)
- જયંત ચૌધરી -    RLD
- પ્રતાપ રાવ જાધવ    - શિવસેના (શિંદે)
- મોહન નાયડૂ    - TDP
- પી ચંદ્રશેખર પેમ્માસાની    - TDP

નવા મંત્રીપરિષદના સભ્યો સાથે મુલાકાત કરશે મોદી

નરેન્દ્ર મોદી શપથગ્રહણ સમારોહ પહેલા નવા મંત્રીપરિષદના સભ્યોની સાથે તેમના નિવાસ સ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત કરશે. શપથગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણને લઈને રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    ઝારખંડના રાજકારણના સૌથી મોટા સમાચાર, બળવાખોરી બાદ ચંપઈ સોરેને કર્યું ચોંકાવનારું એલાન

    ઝારખંડના રાજકારણના સૌથી મોટા સમાચાર, બળવાખોરી બાદ ચંપઈ સોરેને કર્યું ચોંકાવનારું એલાન

    RECOMMENDED
    આઠ વર્ષમાં પહેલીવાર આવું બન્યું : શહબાઝ શરીફે PM મોદીને આપ્યું પાકિસ્તાન આવવાનું આમંત્રણ, જાણો કારણ

    આઠ વર્ષમાં પહેલીવાર આવું બન્યું : શહબાઝ શરીફે PM મોદીને આપ્યું પાકિસ્તાન આવવાનું આમંત્રણ, જાણો કારણ

    RECOMMENDED
    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    RECOMMENDED
    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    MOST READ
    જીમમાં કસરત દરમિયાન હૃદયે દીધો દગો, જામનગરમાં 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન

    જીમમાં કસરત દરમિયાન હૃદયે દીધો દગો, જામનગરમાં 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન

    RECOMMENDED
    Post Officeમાં એકાઉન્ટ હોય તો ખાસ જાણી લેજો, 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યા છે 6 નવા નિયમો

    Post Officeમાં એકાઉન્ટ હોય તો ખાસ જાણી લેજો, 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યા છે 6 નવા નિયમો

    RECOMMENDED
    Rule Change:  ગેસ સિલિન્ડરથી લઈને બેંક ચાર્જ સુધી...1 સપ્ટેમ્બરથી બદલાશે આ 6 મોટા નિયમો; આ કામ વહેલી તકે પતાવી દેજો

    Rule Change: ગેસ સિલિન્ડરથી લઈને બેંક ચાર્જ સુધી...1 સપ્ટેમ્બરથી બદલાશે આ 6 મોટા નિયમો; આ કામ વહેલી તકે પતાવી દેજો

    RECOMMENDED
    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    RECOMMENDED
    ગર્લફ્રેન્ડને ભગાડવા જતા પરિજનો પાછળ પડ્યા, પાકિસ્તાની યુવક બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસી ગયો

    ગર્લફ્રેન્ડને ભગાડવા જતા પરિજનો પાછળ પડ્યા, પાકિસ્તાની યુવક બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસી ગયો

    RECOMMENDED
    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    MOST READ