Video: Urvashi Rautela નો બાથરૂમ વીડિયો સાચો કે પછી PR સ્ટંટ? જાણો પડદા પાછળની હકીકત
Urvashi Rautela Bathroom Video: અભિનેત્રી Urvashi Rautela નો બાથરૂમ વીડિયો લીક થયો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Urvashi Rautela Bathroom Video: અભિનેત્રી Urvashi Rautela નો બાથરૂમ વીડિયો લીક થયો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને લઈને વિવિધ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઉર્વશી પોતાની કુર્તી ઉતારી રહી છે. આ વીડિયોને પાપારાઝી માનવ મંગલાનીએ શેર કર્યો છે અને ઉર્વશીને ટેગ કરીને લખ્યું છે કે આ એ જ લીક વીડિયો છે જેના વિશે લોકો વાત કરી રહ્યા છે.
બાથરૂમમાં કપડાં ઉતારી રહી હતી Urvashi Rautela!
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઉર્વશી બાથરૂમ જાય છે. તેણીના હાથમાં એક ટુવાલ છે, જેને તે હેન્ડલ પર લટકાવે છે અને પછી ટે વાળ સરખા કરે છે અને બાદમાં તે કુર્તી ઉતારે છે. જોકે, આ વીડિયોમાં તે મંગળસૂત્ર અને બિંદી સાથે જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ ફેન્સ સવાલો ઉઠાવી રહ્યા છે.
શું છે વાયરલ વીડિયોનું સત્ય?
ઉર્વશી રૌતેલાની પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં છે. તેનો આ લીક થયેલ બાથરૂમ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે કપડાં બદલી રહી છે. જો કે, તેને જોતા એવું લાગે છે કે આ માત્ર PR સ્ટંટ છે. લોકોએ ઉર્વશીની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું, "તે એક સસ્તો પ્રમોશનલ સ્ટંટ છે." બીજાએ કહ્યું, "ફેમ માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે." અન્ય એક યુઝર્સે લખ્યું, "ગળામાં મંગળસૂત્ર છે, આ ફક્ત કોઈ ફિલ્મનો સીન છે અને તેના માટે પબ્લિસિટી સ્ટંટ છે." વીડિયોની સત્યતા એ છે કે તે વાસ્તવિક નથી. આ તેની ફિલ્મ 'જહાંગીર નેશનલ યુનિવર્સિટી (JNU)'નો એક ભાગ હોવાનું કહેવાય છે. કેટલાક ચાહકોનો દાવો છે કે આ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી 3'નું એક સીન છે. આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્વશીએ હેડલાઇન્સ બનાવવા માટે આવો PR સ્ટંટ કર્યો હોય. આ પહેલા પણ તે ઘણી વખત અલગ-અલગ રીત અપનાવી ચૂકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT