રણબીર કપૂરની EX ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ! વિદેશમાં આપશે બાળકને જન્મ
દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)એ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા હતા. કપલે જણાવ્યું હતું કે, તેઓ સપ્ટેમ્બરમાં તેમના બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)એ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા હતા. કપલે જણાવ્યું હતું કે, તેઓ સપ્ટેમ્બરમાં તેમના બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ કપલ બાદ કેટરીના કેફ અને વિકી કૌશલના પેરેન્ટ્સ બનવાના સમાચાર પણ ચર્ચામાં છે.
કેટરીના કેફનો વીડિયો આવ્યો સામે
આ સમાચાર ત્યારે આગની જેમ ફેલાઈ ગયા જ્યારે સોશિયલ મીડિયા પર કેટરીનાનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તે વિદેશની સડકો પર પતિ સાથે વૉક કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રીનું બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હવે બાળકની ડિલિવરી અંગે એક અપડેટ સામે આવ્યું છે.
Hmmmmm....❤️❤️❤️❤️❤️#vickat #vickykaushal #katrinakaif #v #bts #london #victrina #vickat247 pic.twitter.com/FhbOF4MiDh
— Vic.kat247 (@Vickat247) May 22, 2024
ક્યા આપશે જન્મ?
મંગળવારે ઈન્ટરનેટ પર અભિનેત્રી કેટરીના કેફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal)નો લંડનના રસ્તાઓ પર એકસાથે ચાલતો એક નવો વીડિયો સામે આવ્યો. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના વિશે કોમેન્ટ્સનું પૂર આવ્યું.
ADVERTISEMENT
લંડનમાં આપશે જન્મઃ સૂત્રો
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, હવે ઝૂમના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી ખરેખર પ્રગ્નેટ છે. સૂત્રએ કહ્યું, 'જો બધુ બરાબર રહેશે તો કેટરિના અને વિકી કૌશલ લંડનમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. કેટરીના લંડનમાં પોતાના બાળકને જન્મ આપશે.
ADVERTISEMENT