Elections: વિસાવદર બેઠક પર કેમ જાહેર નથી થઈ પેટાચૂંટણી? આ છે કારણ!

ADVERTISEMENT

Lok sabha poll date: ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે. જોકે, ચૂંટણી પંચે માત્ર 5 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેરાત કરી છે. પરંતુ વિસાવદર બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT