Chandanji thakor Vs Bharatsinh Dabhi ના જંગમાં શું છે પાટણની સ્થિતિ, જુઓ
Patan Lok Sabha constituency : લોકસભાની ચૂંટણી 2024માં બે તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે. હવે 7 મે ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે.
ADVERTISEMENT
Patan Lok Sabha constituency : લોકસભાની ચૂંટણી 2024માં બે તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે. હવે 7 મે ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે.
Patan Lok Sabha constituency : લોકસભાની ચૂંટણી 2024માં બે તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે. હવે 7 મે ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં 26 બેઠકો છે. જોકે સુરતની બેઠક બિનહરીફ થતા હવે 25 સીટો પર ચૂંટણી થશે. આ દરમિયાન અમે પાટણ લોકસભા સીટની રાજકીય સમીકરણ વિશે વાત કરી રહ્યા છે. પાટણની સીટ પર ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળશે. પાટણ લોકસભાની સીટ પર ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે પાટણ લોકસભાના મહાસંગ્રામમાં જનતા કોની પડખે ઉભી રહેશે? ઠાકોર vs ઠાકોરના જંગમાં જનતા કોનો સાથ આપશે? સાદરામ બાપાના નામે મળશે ચંદનજીને વોટ? જુઓ શું કહે છે પાટણના સ્થાનિકો
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT