'ચૈતરથી તો બિલાડું પણ ડરતું નથી', AAPના ઉમેદવાર પર મનસુખ વસાવાના આકરા પ્રહાર

ADVERTISEMENT

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે.

social share
google news

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. ત્યારે ગુજરાતની સૌથી હોટ કહેવાતી ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં કૂતરા અને બિલાડી શબ્દની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવાએ AAPના ઉમેદવાર ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે. જુઓ મનસુખ વસાવાએ કહ્યું...

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT