ગરમીએ તો ભારે કરી! સુરત સિવિલ હોસ્પિટલ હિટ સ્ટ્રોક વોર્ડ કરાયો શરૂ

ADVERTISEMENT

Heat Wave: સુરત શહેરમાં દિનપ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ઘરની બહાર કામ અર્થે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ ઉનાળાની આ ઋતુમાં બીમાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.

social share
google news

Heat Wave: સુરત શહેરમાં દિનપ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ઘરની બહાર કામ અર્થે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ ઉનાળાની આ ઋતુમાં બીમાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.  ગરમીના કારણે બગડતી પરિસ્થિતિને જોતા વહીવટીતંત્ર દ્વારા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલગથી સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT