લોકસભા ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસમાં ભંગાણ, Surat માં હવે કોણ BJP માં જોડાયું?
Lok Sabha Election: કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, આ જ ક્રમમાં હવે સુરતમાં કોંગ્રેસના નેતા સુનિલ પટેલ અને તેમના પુત્ર નિકેત પટેલ પોતાના 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા.
ADVERTISEMENT
Lok Sabha Election: કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, આ જ ક્રમમાં હવે સુરતમાં કોંગ્રેસના નેતા સુનિલ પટેલ અને તેમના પુત્ર નિકેત પટેલ પોતાના 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા.
Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પક્ષપલટાની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, આ જ ક્રમમાં હવે સુરતમાં કોંગ્રેસના નેતા સુનિલ પટેલ અને તેમના પુત્ર નિકેત પટેલ પોતાના 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા. ખાસ વાત એ છે કે નિકેત પટેલને રાહુલ ગાંધીના નિકટના માનવામાં આવતા હતા. જોકે અચાનક તેમણે જ પાર્ટી છોડી દેતા સુરતમાં રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT