Rajkot Rain: રાજકોટમાં વરસાદથી લગ્નના મંડપમાં પાણી ભરાયા, રોડ પર વાહન ચાલકો લપસી પડ્યા

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot Rain: રાજકોટ શહેરમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના બની હતી.

social share
google news

Rajkot Rain: રાજકોટ શહેરમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના બની હતી. તો સાથે જ અનેક પાર્ટી પ્લોટમાં લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ માવઠાના કારણે તમામ ડેકોરેશન પલળી ગયું હતું અને લગ્નની મજા બગડી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT