VIDEO: આવી રીતે ઢોર પકડવાના? Rajkot માં ઢોર પકડ પાર્ટીના કર્મીઓની ગાય પર ક્રૂરતા

ADVERTISEMENT

Rajkot News: રાજકોટમાં ઢોર પકડતી પાર્ટીના ક્રૂર ચહેરાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડતી પાર્ટીના કર્મીએ દિવાલ અને વાહનની વચ્ચે ગાયને દબાવી રાખી છે અને તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

social share
google news

Rajkot News: રાજકોટમાં ઢોર પકડતી પાર્ટીના ક્રૂર ચહેરાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડતી પાર્ટીના કર્મીએ દિવાલ અને વાહનની વચ્ચે ગાયને દબાવી રાખી છે અને તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં ગાયનું ગળું ફસાઈ જવાના કારણે તે હલી પણ ન શકતી હોવાનું દેખાય છે. ત્યારે ઢોર પકડતી પાર્ટીના કર્મચારીઓની આવી ક્રૂર હરકત સામે લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે અને આવા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

(ઇનપુટ: રોનક મજેઠીયા, રાજકોટ)
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT