Budget 2024: દેશનો હિસાબ-કિતાબ ગુજરાત તક પર, ક્યાં સેક્ટર માટે શું કરાઈ જાહેરાત; જુઓ મહત્વની બાબતો

ADVERTISEMENT

Union Budget 2024 Live Streaming
ગુજરાત તક પર નિહાળો 'આશા'નું બજેટ
social share
google news

Union Budget 2024 Live Streaming: ભલે લોકસભાની ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું હોય,  પરંતુ દરેકની નજર હવે આવતીકાલે રજૂ થનારા બજેટ પર છે. આવતીકાલે રજૂ થનારા બજેટ પર દેશના તમામ લોકોને ઘણી અપેક્ષાઓ પણ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનો રેકોર્ડ બનાવીને 7મી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં વચગાળાનું બજેટ ચૂંટણી મતદાન પહેલાં રજૂ કરવામાં આવે છે અને સંપૂર્ણ બજેટ 2024 પણ રજૂ કરવા માટે તૈયાર છે. ચાલો જાણીએ કે મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવનારા કેન્દ્રીય બજેટ 2024-25ને કયા દિવસે, કયા સમયે, ક્યારે અને ક્યાંથી લાઈવ જોઈ શકાશે?

નાણામંત્રી રજૂ કરશે બજેટ

કેન્દ્રીય બજેટ 2024ને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈ, મંગળવારે (Union Budget Date and Time)  રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં તેમના કાર્યકાળનું 7મું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. વચગાળાના બજેટ દરમિયાન અડધું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય લોકો માટે કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સંપૂર્ણ બજેટમાંથી સામાન્ય લોકો માટે કંઈક વિશેષ જોવા મળી શકે તેવી આશા છે.

Budget Live Streaming 2024: ક્યારે અને ક્યાં જોઈ શકાશે બજેટ? 

તમે કેન્દ્રીય બજેટ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ Gujarat Tak (https://www.gujarattak.in/) પર જોઈ શકો છો. આ સિવાય તમે  Gujarat Tak ની  યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@GujaratTakofficial પર પણ જોઈ શકો છો. સાથે જ તમે ગુજરાત તકના ફેસબુક પેજ https://www.facebook.com/gujarattakofficial પર પણ બજેટને લાઈવ નિહાળી શકો છો. 
 
- Gujarat Tak વેબસાઈટઃ https://www.gujarattak.in/
- Gujarat Takની  યુટ્યુબ ચેનલ:  https://www.youtube.com/@GujaratTakofficial
- Gujarat Takનું ફેસબુક પેજ: https://www.facebook.com/gujarattakofficial 

ADVERTISEMENT

આ ઉપરાંત તમે સરકારની ચેનલ પર પણ જોઈ શકો છો. નાણા મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ સિવાય તમે દુરદર્શન ચેનલ (Doordarshan channel), સંસદ ટીવી  (Sansad TV) અને દુરદર્શનની સત્તાવાર યુટ્યુબ ચેનલ્સ પર પણ બજેટ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. 

    follow whatsapp

    ADVERTISEMENT