Airtel-VI છોડો! Jio 300 રૂપિયાથી ઓછામાં આપી રહ્યું છે ડેટાની સાથે શાનદાર બેનિફિટ્સ; જુઓ 5 સસ્તા પ્લાન

ADVERTISEMENT

Best Jio Prepaid Plans
જિયોના સૌથી સસ્તા પ્લાન
social share
google news

Best Jio Prepaid Plans Under 300 Rupees: શું તમે એક એવો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે જે ડેટાની સાથે અન્ય ઘણા ફાયદા પણ આપે? તો  Jio તમારા માટે કેટલાક શાનદાર ઓપ્શન લઈને આવ્યું છે. જ્યાં તમને 300 રૂપિયાથી ઓછી કિંમતે ઘણા એવા પ્લાન મળી રહ્યા છે, જેમાં તમને ડેટાની સાથે-સાથે અનલિમિટેડ કોલિંગ, SMS અને ઘણી અન્ય સુવિધાઓ પણ મળશે. આ લેખમાં અમે આપને Jio 5 સસ્તા પ્લાન્સ વિશે વિગતવાર જણાવીશું, જે 300 રૂપિયાથી ઓછી કિંમતે આવે છે.....

જિયોના 5 સૌથી સસ્તા પ્લાન્સ

199 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને 18 દિવસની વેલિડિટીની સાથે 27GB ડેટા એટલે કે દરરોજ 1.5GB મળે છે. આ સિવાય, તમને અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 100 SMS પણ મળે છે. 

209 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને 22 દિવસની વેલિડિટી સાથે 22GB ડેટા એટલે કે દરરોજ 1GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા પણ મળે છે.

ADVERTISEMENT

239 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને 22 દિવસની વેલિડિટી સાથે ટોટલ 33 જીબી ડેટા એટલે કે દરરોજ 1.5GB ડેટા મળે છે. આ સિવાય તમને દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMS પણ મળે છે.

249 રૂપિયાનો પ્લાન

249 રૂપિયાના આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે 28GB ડેટા એટલે કે દરરોજ 1GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાન તમને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS પણ ઓફર કરી રહ્યો છે.

ADVERTISEMENT

299 રૂપિયાનો પ્લાન

લિસ્ટના છેલ્લા પ્લાન વિશે વાત કરીએ તો આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ કુલ 42GB ડેટા અને 1.5GB ડેટા મળી રહ્યો છે. આ સિવાય આ પ્લાનમાં તમે દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMSનો પણ આનંદ લઈ શકો છો.

ADVERTISEMENT

કયો પ્લાન છે સૌથી બેસ્ટ?

તમારા માટે કયો પ્લાન સૌથી બેસ્ટ છે તે તમારી ડેટાની જરૂરિયાત અને વેલિડિટી પર આધાર રાખે છે. જો તમને વધુ ડેટાની જરૂર છે અને લાંબી વેલિડિટી જોઈતી હોય તો તમે રૂ. 299નો પ્લાન પસંદ કરી શકો છો. જો તમને ઓછા ડેટાની જરૂર હોય તો તમે 199 રૂપિયા અથવા 209 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. 
 

    follow whatsapp

    ADVERTISEMENT