Gold Silver Rate: સોનું-ચાંદી આજે ખરીદવું કે નહીં? ઘરેથી નીકળતા પહેલા જાણીલો ભાવ

ADVERTISEMENT

Gold Price
સોનાના ભાવ
social share
google news

Gold Silver Rate: આજે દેશમાં સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. કોમોડિટી માર્કેટ અને બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ અલગ-અલગ હોય છે. દેશનાં શહેરોમાં છૂટક બજારમાં સોનું 74,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર પહોંચી ગયું છે. જો કે, હાલમાં તે MCX પર આ કિંમતથી નીચે વેચાઈ રહ્યું છે.

દેશના પાંચ મોટા શહેરોમાં સોનાના ભાવ

  • અમદાવાદમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 74890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • નવી દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 74990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 74840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • ચેન્નાઈમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 74990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • કોલકાતામાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 74840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના પાંચ મોટા શહેરોમાં ચાંદીના ભાવ

  • અમદાવાદમાં ચાંદીની કિંમત 94700 રૂપિયા પ્રતિ કિલો છે.
  • નવી દિલ્હીમાં ચાંદીની કિંમત 96100 રૂપિયા પ્રતિ કિલો છે.
  • મુંબઈમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 94700 રૂપિયા પ્રતિ કિલો છે.
  • ચેન્નાઈમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 99200 રૂપિયા પ્રતિ કિલો છે.
  • કોલકાતામાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 94700 રૂપિયા પ્રતિ કિલો છે.

આ પણ વાંચો- સસ્તુ થશે સોનું, આખા દેશમાં હશે એક જ ભાવ, સરકાર ટુંક સમયમાં જ લાગૂ કરશે નવી પોલિસી 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT