Surat Palika કરે છે જનતાના પૈસાનો ધુમાડો ?

સુરત પાલિકામાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ તારી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી… સ્થિતને જોતા સરકાર સામે સવાલો કર્યા હતા… .

View More Surat Palika કરે છે જનતાના પૈસાનો ધુમાડો ?

સંસદમાં શાહના તેવર, સાંભળો PoK પર શું કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ચર્ચામાં આવ્યા છે… લોકસભામાં હવે અમિત શાહે દાવો કર્યો કે નહેરુની ભૂલના કારણે PoKનું સર્જન થયું છે..

View More સંસદમાં શાહના તેવર, સાંભળો PoK પર શું કહ્યું?

Sukhdev Singh Gogamedi Murder: ગોગામેડીની હત્યાથી ગુજરાતમાં રોષ, લડી લેવાના મૂડમાં

કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી હત્યા મામલે વડોદરા ખાતે કરણી સેના મેદાને પડી છે. વડોદરા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

View More Sukhdev Singh Gogamedi Murder: ગોગામેડીની હત્યાથી ગુજરાતમાં રોષ, લડી લેવાના મૂડમાં

Sukhdev Singh Gogamedi Murder: સુખદેવ સિંહ ગોગામેડીનો શૂટર કોણ છે? Lawrence Gang| Gujarat Tak (PKG)

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પડોશી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.

View More Sukhdev Singh Gogamedi Murder: સુખદેવ સિંહ ગોગામેડીનો શૂટર કોણ છે? Lawrence Gang| Gujarat Tak (PKG)

Israel-Hamas Conflicts : ગુજરાતીઓએ ઈઝરાયલ જવા કેમ કરી પડા-પડી?| | Porbanadar| Gujarat Tak

ઈઝરાયલ-હમાસ યુદ્ધ યથાવત્ત છે…ભયાવહ કિસ્સાઓ અને દ્રશ્યો યુદ્ધના રોજે સામે આવી રહ્યા છે….હજારો લોકો હોમાઈ રહ્યા છે….

View More Israel-Hamas Conflicts : ગુજરાતીઓએ ઈઝરાયલ જવા કેમ કરી પડા-પડી?| | Porbanadar| Gujarat Tak

Morbi Fake Toll Plaza: ગેરકાયદેસર ટોલનાકું કઈ રીતે ઉભું થયું જુઓ| Gujarat Tak

વાંકાનેરમાં બોગસ ટોલનાકું ઊભું કરી આરોપીઓએ દોઢ વર્ષમાં કેટલા કરોડની કટકી કરી? બહાર આવ્યો આંકડો, કમિટીનું ગઠન

View More Morbi Fake Toll Plaza: ગેરકાયદેસર ટોલનાકું કઈ રીતે ઉભું થયું જુઓ| Gujarat Tak

Crime News | Surat માં મોટી વારદાત બને તે પહેલા… Crime Alert | Gujarat tak

સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ એ જ પાંચ લૂંટારુઓ છે જેઓ માત્ર 7 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશથી લૂંટના ઈરાદે સુરત શહેરમાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને તેઓના લૂંટના પ્લાન અંગેનો સુરાગ મળ્યો…..

View More Crime News | Surat માં મોટી વારદાત બને તે પહેલા… Crime Alert | Gujarat tak

જાણો વિવાદોથી ઘેરાયેલા સુખદેવ સિંહ ગોગામેડી કોણ હતા?

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના જ ઘરમાં હત્યા થઈ ત્યારે સવાલ અહીં એ થાય કે આખરે આ સુખદેવ સિંહ કોણ છે?

View More જાણો વિવાદોથી ઘેરાયેલા સુખદેવ સિંહ ગોગામેડી કોણ હતા?

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ પર કોણે કર્યું ફાયરિંગ?

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા થતા ચકચાર મચી ગઈ છે. આ હત્યાકાંડથી જોડાયેલા સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે

View More રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ પર કોણે કર્યું ફાયરિંગ?

હવે ભગવાનની ભક્તિ માટે ડ્રેસ કોડ ફિક્સ!

રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટર્સ લગાવવામા આવ્યા છે… જેમાં મંદિરમાં પ્રવેશને લઈને ડ્રેસ કોડ લાગુ કરાયો છે…

View More હવે ભગવાનની ભક્તિ માટે ડ્રેસ કોડ ફિક્સ!

Morbi Fake Toll Plaza News: કયા Congress નેતાએ માંગ્યું Jerambhai Patelનું રાજીનામુ?

મોરબી-વાંકાનેર ટોલનાકામાં હવે સામાજિક દ્રષ્ટિએ પડઘા પડવાનું શરુ થઈ ચૂક્યું છે. આ કૌભાંડમાં પિતા જેરામભાઈ પટેલનું સિદસર ઉમિયાધામના પ્રમુખ પદેથી રાજીનામું માંગ્યું છે.

View More Morbi Fake Toll Plaza News: કયા Congress નેતાએ માંગ્યું Jerambhai Patelનું રાજીનામુ?

Mansukh Patel Kalakar ને કોણે ધમકાવ્યા ?| Gujarat tak

મંત્રી Parshottam Rupala નો PA હોવાનું રહી લોકોમાં રૌફ જમાવતો ઠગ પકડાયો છે. પોલીસને જાણ થતા યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

View More Mansukh Patel Kalakar ને કોણે ધમકાવ્યા ?| Gujarat tak

Morbi માં નકલી ટોલ નાકાનો પર્દાફાશ, નકલીનો આ કાળો કારોબર ક્યારે અટકશે?

Morbi Fake Toll Plaza News: મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ચાલતું હોવાનો વીડિયો વાયરલ થયો છે.

View More Morbi માં નકલી ટોલ નાકાનો પર્દાફાશ, નકલીનો આ કાળો કારોબર ક્યારે અટકશે?

ચૈતર વસાવાએ લડવી જોઈએ લોકસભા? જનતાએ શું કહ્યું?

ચૈતર વસાવાના પત્નીએ જે પ્રકારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ લોકસભા ચૂંટણી લડે તે માટે તે જીતી શકે છે, ત્યારે અમે આ મુદ્દે ત્યાંની જનતા સાથે વાતચીત કરી હતી. શું કહ્યું હતું તે સાંભળો.

View More ચૈતર વસાવાએ લડવી જોઈએ લોકસભા? જનતાએ શું કહ્યું?

PM Modi Statement on opposition: શિયાળુ સત્ર પહેલા વિપક્ષો પર મોદીનો વાર કહ્યું…

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે.પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું.ગૃહમાં વિપક્ષોએ હારનો ગુસ્સો ન કાઢવો જોઇએ.. – પીએમ મોદી

View More PM Modi Statement on opposition: શિયાળુ સત્ર પહેલા વિપક્ષો પર મોદીનો વાર કહ્યું…