T20 WC: કોહલી-રોહિતના સિલેક્શન પર દિગ્ગજ ક્રિકેટરની દ્રવિડને ચેતવણી, WCનું સપનું તૂટશે?

Gujarat Tak

08 May 2024 (अपडेटेड: May 8 2024 5:00 PM)

T20 World Cup: મહાન બેટ્સમેન બ્રાયન લારાએ T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને મહત્વની સલાહ આપી છે. તેણે કહ્યું કે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સુપરસ્ટાર ટીમમાં હશે ત્યારે તેમને ખાસ પ્લાનની જરૂર પડશે.

T20 World Cup

T20 World Cup

follow google news
આ પણ વાંચો
    follow whatsapp