Chaitar Vasava એ Bharuch Congress ના નેતાઓની નારાજગી પર સાંભળો શું કહ્યું?

ભરુચમાં ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે અને તેના કારણે કોંગ્રેસમાં નારાજગી છે..

follow google news

Chaitar Vasava News: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઈને સૂત્રો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં બે બેઠકોથી આમ આદમી પાર્ટી લડે... ભરુચમાં ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે અને તેના કારણે કોંગ્રેસમાં નારાજગી છે.. આ મુદ્દે ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે.. શું કહ્યું તેમણે સાંભળો..

    follow whatsapp