વરિષ્ઠ નેતાઓ જ્યાં પક્ષનો સાથ છોડી રહ્યા છે તેવા સમયે હવે કોંગ્રેસ હાઈકમાન્ડની અંદર જ ઘર્ષણ ચાલતું હોય તેવા અહેવાલોથી કોંગ્રેસી કાર્યકરો જ આઘાતમાં છે... હવે મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે..
ADVERTISEMENT
ADVERTISEMENT