નવી દિલ્હી : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો છે. રાહુલ ગાંધીના ‘ફ્લાઈંગ કિસ’ વીડિયો પર ભાજપે મોરચો ખોલ્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિએ કહ્યું- તેણે (રાહુલ) જતી વખતે નારીવિરોધી લક્ષણ બતાવ્યું. મહિલા સાંસદોને માત્ર અભદ્ર વ્યક્તિ જ ફ્લાઈંગ કિસ આપી શકે છે.
ADVERTISEMENT
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો છે. રાહુલ ગાંધીના ‘ફ્લાઈંગ કિસ’ વીડિયો પર ભાજપે મોરચો ખોલ્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિએ કહ્યું- તેણે (રાહુલ) જતી વખતે નારીવિરોધી લક્ષણ બતાવ્યું. મહિલા સાંસદોને માત્ર અભદ્ર વ્યક્તિ જ ફ્લાઈંગ કિસ આપી શકે છે.
હાલ તો આ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે. રાહુલ ગાંધી પર ભાજપના અનેક નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
