Argentina Vs France FIFA World Cup 2022 Final Updates: મેસીએ વર્લ્ડકપ જીતાડી નિવૃત થયો હતો. ફાઇનલમાં આર્જેન્ટીના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ફ્રાન્સને હચાવીને ઇતિહાસ રચી દીધો હતો. લિયોનલ મેસીનો પોતાના અંતિમ વર્લ્ડકપમાં ખિતાબ જીતવાનું સપનું પુર્ણ થઇ ચુક્યું છે. આર્જેન્ટિનાની ટીમ ફીફા વર્લ્ડ કપ 2022 માં ચેમ્પિયન બની ગઇ છે. આ ફાઇનલમાં શાનદાર રમત દેખાડ્યું હતું. ફ્રાન્સને પેનલ્ટી શુટઆઉટમાં શાનદાર અંદાજ 4-2 થી હરાવ્યું હતું. લુસૈલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. જે નિર્ધારિત સમય સુધી 2-2 થી ટાઇ થઇ હતી.
ADVERTISEMENT
વર્લ્ડકપના ઇતિહાસમાં આર્જેન્ટિના ટીમે પોતાનો ત્રીજો ખિતાબ જીત્યો છે. મેસીની કેપ્ટન્સીવાળી આર્જેન્ટીનિયન ટીમે આ અગાઉ 1978 અને 1986માં ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત આર્જેન્ટિના ત્રણ વખત 1930,1990, 2014 નું રનરઅપ પણ રહી ચુક્યું છે. જ્યારે બીજી તરફ ફ્રાંસની ટીમ સતત બીજી વખત અને ઓવરલઓલ ત્રીજી વખત જીતવાનું સપનું તુટ્યું છે. આ અગાઉ ફ્રાંસની ટીમ 1998 અને 2018 માં ચેમ્પિયન બન્યું હતું.
ADVERTISEMENT
