EXCLUSIVE: 'શું કોંગ્રેસ જ Chaitar Vasava ને હરાવવાનું કરશે કામ?', Congress નેતાના નિવેદનથી ખળભળાટ

Gujarat Tak

• 02:45 PM • 14 Mar 2024

ખૂબ ઓછા માર્જીનથી હારી જનાર કોંગ્રેસ નેતા સુલેમાન પટેલે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂક્યો છે.

follow google news

ખૂબ ઓછા માર્જીનથી હારી જનાર કોંગ્રેસ નેતા સુલેમાન પટેલે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂક્યો છે. જેમાં તેઓ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાજપને ફાયદો કરાવવાનું કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે જ તેઓએ જિલ્લા કોંગ્રેસ સમિતિ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. સુલેમાન પટેલે કોંગ્રેસ જ ચૈતર વસાવાને હરાવવા અને ભાજપને ફાયદો કરાવવા કામ કરતી હોવાના આરોપ લગાવ્યો છે. 

આ પણ વાંચો
    follow whatsapp