ગુજરાત તકનો ચૂંટણી રથ આણંદ પહોંચ્યો જ્યાં અમે વિદ્યાનગર ખાતે વિદ્યાર્થીઓ પાસેથી પાંચ વર્ષમાં સરકારે કરેલા કામને લઈને તેમનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો. તમે પણ સાંભળો વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ ગુજરાત તક સાથેની વાતચીતમાં શું કહ્યું...