પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વધી ‘રામચરિતમાનસ’ની માગ

Ayodhya Ram Temple: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં વધી છે Ramcharitmanas ની માગ

follow google news

વિશ્વ પ્રસિદ્ધ પ્રિન્ટિંગ પ્રેસ ગીતા પ્રેસની પાસે રામચરિતમાનસનો સ્ટોક ખતમ થઈ ગયો છે.. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગીતા પ્રેસ ગોરખપુરનો 50 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે… છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત શ્રીરામચરિતમાનસની નકલોની અછત સર્જાઈ છે.

The demand for ‘Ramcharitmanas’ increased before Prana Pristha

    follow whatsapp