સુરતના ઉદ્યોગપતિઓ બજેટથી નિરાશ!

કેન્દ્ર સરકારના વચગાળાના બજેટથી સુરતના હીરા અને કાપડના વેપારીઓ નિરાશ જોવા મળ્યા છે અને આ ઉદ્યોગપતિઓને હવે નવી સરકારના નવા બજેટથી રાહતની આશા છે.

follow google news

કેન્દ્ર સરકારના વચગાળાના બજેટથી સુરતના હીરા અને કાપડના વેપારીઓ નિરાશ જોવા મળ્યા છે અને આ ઉદ્યોગપતિઓને હવે નવી સરકારના નવા બજેટથી રાહતની આશા છે.. શું કહેવું છે ઉદ્યોગપતિઓનું બજેટને લઈને સાંભળો… 

Surat businessmen disappointed with the budget!

    follow whatsapp