ADVERTISEMENT
ઝારખંડના ધનબાદના એક મહિલા 32 વર્ષથી ચાલ્યા આવતા પોતાના મૌનને તોડશે… સરસ્વતી દેવીને લોકો પ્રેમથી મૌની માતા તરીકે ઓળખે છે… તેમણે 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના દિવસે શપથ લીધા હતા.. હવે રામ મંદિર બન્યા બાદ તેમનું આ વ્રત પૂરું થવાનું છે…
ADVERTISEMENT