લોકોએ મંત્રીને ધોળા દિવસે તારા દેખાડયા, Bharuchમાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ બન્યા લોકોના રોષનો ભોગ!

Bharuch ના નીચાણવાળા વિસ્તારમાં જળ સ્તર ઘટ્યા બાદ ભરૂચના પ્રભારી અને મંત્રી કુંવરજી હળપતિ તથા સ્થાનિક આગેવાનો ભરૂચ-અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા

follow google news

Narmadaમાં અચાનક જ જળ સ્તર વધતા Bharuch-Ankleshwarના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશી જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મૂકાયા હતા. નર્મદા નદીના જળ સ્તર ઘટ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ સુધરી હતી. હવે રાજકીય નેતાઓએ ભરૂચ જિલ્લામાં ધામા નાંખવાના શરૂ કર્યા છે. ત્યારે આજે ભરૂચના પ્રભારી અને મંત્રી કુંવરજી હળપતિ તથા સ્થાનિક આગેવાનો ભરૂચ-અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તે વેળા સ્થાનિકોના આક્રોશનો ભોગ મંત્રીએ બનવું પડ્યું હતું.

People anguished on Leader Kunvarji Halpati when he reaches at Bharuch in flood affected area 

    follow whatsapp