શિક્ષણના ધામમાં પીધેલો શિક્ષક | Gujarat Tak

Narmada Drunk Teacher Viral Video

follow google news

ભવિષ્યની પેઢીનું સિંચન કરે અને માર્ગદર્શન આપે તે શિક્ષક. વિદ્યાર્થીઓની પ્રેરણા એટલે શિક્ષક. પરંતુ જો શિક્ષક જ ગેરમાર્ગે દોરાયેલો હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીને માર્ગદર્શન આપી શકે? આવી શરમજનક ઘટના ગુજરાતના નર્મદા જિલ્લામાં બની છે.

Narmada Drunk Teacher Viral Video 

    follow whatsapp