ADVERTISEMENT
સાળંગપુર સામે સાધુ-સંતો આકરા પાણીએ, સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા,હનુમાનજીને દાસ ચિતરતા સાધુ-સંતો આકરા પાણીએ આવી ગયા છે. સાધુ સમાજે સ્વામિનારાયણ મંદિર ન જવાના શપથ લીધા છે
Naga Sadu on Sarangpur Controversy
ADVERTISEMENT