ADVERTISEMENT
25 ઓક્ટોબર, 2022 અને મંગળવારના રોજ મોરબીવાસીઓમાં ખુશીનો માહોલ હતો, કારણ કે એ દિવસે ઓરેવા ગ્રૂપના એમ.ડી. જયસુખભાઈ પટેલે પરિવાર સાથે મેઈન્ટેનન્સ બાદ ઝૂલતો પુલ ખુલ્લો મૂક્યો હતો. તહેવારો હોવાથી લોકો મોરબીની ધરોહર સમાન આ બ્રિજ જોવા માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા હતા. જો કે ઝૂલતો પુલ ખુલ્લો મૂક્યાના માત્ર છઠ્ઠા દિવસે એટલે કે, 30 ઓક્ટોબર અને રવિવારના રોજ સાંજ પડતાં જ ભીડ વધી ગઈ અને એક કરુણાંતિકા બની.
Morbi Bridge Tragedy one Year completed
ADVERTISEMENT
