ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ખેડૂતો સિંચાઈના પાણીને લઈ પરેશાની ભોગવી રહી છે. હાલમાં રવી સિઝનને લઈ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત છે. આવા સમયે ખેડૂતો સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. થરાદમાં સિંચાઈમાં માંગણીઓ છતાં પણ નર્મદા કેનાલમાં પાણી નહીં છોડાતા બે દિવસ અગાઉ વાવ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં ખેડૂતોએ નર્મદા કેનાલની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.
MLA Genniben Thakor on Gujarat Government for water scarcity
ADVERTISEMENT
