Junagadh માં Upparcoat Fort મામલે વિવાદ, Former MLA Ambrish Derએ CMને પત્ર લખ્યો| Gujarat Tak

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.ઉપરકોટ કિલ્લા સાથે જોડાયેલા ઈતિહાસ અને વીર યોદ્ધાઓનો ઇતિહાસ ટૂંકો દર્શાવવામાં આવ્યો છે.

follow google news

Junagadhમાં ઉપરકોટ કિલ્લા મામલે વિવાદ, પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરે CMને પત્ર લખ્યો.ઉપરકોટના કિલ્લાના નવિનીકરણ બાદ વિવાદ સર્જાયો છે. હજુ બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.ઉપરકોટ કિલ્લા સાથે જોડાયેલા ઈતિહાસ અને વીર યોદ્ધાઓનો ઇતિહાસ ટૂંકો દર્શાવવામાં આવ્યો છે. 

 MLA Ambrish Der wrote letter to CM on Junagadh Upparcoat Controversy 

    follow whatsapp