ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને છોટુ વસાવા આમને-સામને જોવા મળે તો નવાઈ નહીં... નર્મદામાં મનસુખ વસાવાએ બીટીપીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે જેને લઈને ભરુચ અને નર્મદા જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે... શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં....